Socially and educationally backward class scholarship
Resolution:
After mature consideration it is hereby resolved to bring into force the following consolidated resolution in place of Resolutions Nos. (1), (3) and (4) read for the scheme of providing special incentive assistance to socially and educationally backward class trainees undergoing training for the preparation of competitive examinations:
Socially and educationally backward class trainees are also recruited from the State level like (1) Gujarat Public Service Commission, (2) Gujarat Secondary Service Selection Board (GSSSB), (3) State Police Recruitment, (4) Gujarat Panchayat Service Selection Board (GPSB) etc. Classes-I, II and II taken by Central level (1) Banking, (2) Railways, (3) Army Recruitment (4) Central Police Force (CRPF, BSF, CISF etc.) and (5) Staff Selection Commission (SSC) etc. Rs.20,000/- to the trainee for pre-preparation for any one of the competitive examinations of Government of Gujarat and Government of India of 3 or the fee actually paid whichever is less will be paid through DBT to the bank account of the trainee. Priority shall be given to trainees belonging to the most backward, more backward and nomadic castes. Necessary amendments related to implementation shall be made by the Director (V.J.A.) for direct application by the trainee.
The trainees will be eligible for coaching assistance based on the following criteria
(1) Trainees from socially and educationally backward classes who are natives of Gujarat will be eligible for this scheme.
(2) Trainee who wants to get coaching for pre-preparation of recruitment examination should have 50% marks or more in the educational qualification and age limit of recruitment will be applicable. Varshik pariksha 2023 BLUE PRINT DOWNLOD
(3) The annual income limit of the trainee's family should be Rs.4.50 lakh or less.
(4) The trainee shall obtain and submit the training attendance certificate from the institution.
(5) The benefit of this scheme will be available to the trainee only once.
(6) Obtaining a Chartered Accountant's certificate of three years' experience from the Institute must be presented.
The trainee chooses an organization with the following criteria for caring assistance to be done
Important Link:-
દ્વિતીય સત્રાંત કસોટી 2023 પ્રશ્નપત્ર માળખું બ્લુપ્રિન્ટ ધોરણ 3 થી 8 ડાઉનલોડ pdf
પુસ્તકાલય અને પ્રયોગશાળા અમલવારી બાબત પરિપત્ર
ખાદી ખરીદી બાબત પરિપત્ર જુઓ અહીં
સા. શૈ. પછાત sebc (બક્ષીપંચ) આર્થિક સહાય પરિપત્ર જુઓ અહીં
(1) The institute selected by the trainee should have GST/PAN number.
(2) The training institution should be registered under any of the following Acts: Bombay Public Trusts Act, 1950, Companies Act, 1956, Shops and Establishments Act, 1948 (Shops and Establishments Act, 1948).
(3) The organization should have at least three years of experience.
(4) The organization should comply with other government norms.
Important Link:-
દ્વિતીય સત્રાંત કસોટી 2023 પ્રશ્નપત્ર માળખું બ્લુપ્રિન્ટ ધોરણ 3 થી 8 ડાઉનલોડ pdf
સા. શૈ. પછાત sebc (બક્ષીપંચ) આર્થિક સહાય પરિપત્ર જુઓ અહીં
ખાદી ખરીદી બાબત પરિપત્ર જુઓ અહીં
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને
(૧) ગુજરાત જાહેર સેવા આયોગ,
(૨) ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (જીએસએસએસબી),
(૩) રાજ્ય પોલીસ ભરતી,
(૪) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (જીપીએસબી) વગેરે જેવી રાજ્ય કક્ષાની
તેમજ કેન્દ્ર કક્ષાની
(૧) બેંકિંગ,
(૨) રેલ્વે,
(૩) આર્મી ભરતી
(૪) સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CRPF, BSF, CISF વગેરે) અને
(૫) સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) વગેરે દ્વારા લેવાતી વર્ગ-૧, ૨ અને ૩ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી કોઇ પણ એક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમાર્થીને રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી એ બે પૈકી જે ઓછું હોય તે તાલીમાર્થીના બેંક ખાતામાં DBT મારફતે ચૂકવવામાં આવશે. અતિ પછાત, વધુ પછાત અને વિચરતી-વિમુક્ત જાતિના તાલીમાર્થીઓને અગ્રતા આપવાની રહેશે. તાલીમાર્થી દ્વારા સીધી અરજી કરી કાય તે માટે અમલીકરણ સબંધિત જરૂરી સુધારા નિયામકશ્રી(વિ.જા.ક.) દ્વારા કરવાના રહેશે.
તાલીમાર્થીઓને નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવાપાત્ર રહેશે
(૧) મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
(૨) તાલીમાર્થી જે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા લાગુ પડશે, તે શૈક્ષણિક લાયકાતમાં ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
(3) તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
(૪) તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.
(૫) તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફકત એક જ વાર મળવાપાત્ર થશે.
(૬) સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.
તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કેરિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે
(૧) તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ.
(૨) તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) પૈકી કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
(૩) સંસ્થા ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ.
(૪) સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.
ખાદી ખરીદી બાબત પરિપત્ર જુઓ અહીં
પુસ્તકાલય અને પ્રયોગશાળા અમલવારી બાબત પરિપત્ર