Matter of Continuation of Franking System of Payment of Stamp Duty

 All...

Matter of Continuation of Franking System of Payment of Stamp Duty


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૩, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. આન્સર-કી અંગે કોઇ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત EMAIL ID: gsebsciencekey@gmail.com ઉપર તા.૧૫/૦૪/૨૦૨૩, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK” માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.


વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે જેની નોંધ લેશો.



Subject: Matter of Continuation of Franking System of Payment of Stamp Duty. Reference: (1) Revenue Department, Gandhinagar letter dated 03/01/2023 No:STP/102020/1361/9,1



Answer key download click here 


 (2) letter dated 28/03/2023 of this office No.Stamp/Record/3/


(3) Revenue Department, Gandhinagar dated 06/04/2023 letter no


STP/102010/1361/9.1 According to the above subject, to inform that as mentioned in the letter dated 03/01/2023 dated 03/01/2023 of the Revenue Department with reference (1) to stop the franking method of payment of stamp duty from 30/6/2023 and thereafter It has been decided by the Government not to extend the period further under any circumstances and not to load the prepaid balance in the franking machine after 01/04/2023.


After that, a proposal was made to the government regarding the continuation of the fracking system by the bank associations, based on which a detailed proposal was made in the reference-2 letter of the office to take a proper policy decision at the government level regarding the continuation of the fracking machine system. After mature consideration, it has been decided to continue the franking method of paying stamp duty subject to the following conditions as stated in the Revenue Department's letter dated 06/04/2023 with reference-3.


Scanned with CamScanner


(1) For the convenience of the public, it has been approved by the Government to continue the franking machine system till 31/03/2025.


(2) Till the said period only the existing franking licensees can continue the franking machine system by renewing the license, any new license will be issued 


(3) Only the existing franking licensees will be issued new machine license against the old franking machine on demand / application. .


(4) Franking licensees on one document only within the limit of Rs.10000/-


Franking can be done, fake document exceeding Rs.10,000/- will not be considered valid. The above condition shall be implemented from 15/04/2023. That is, after 12,00 pm on 14/04/2023, the amount of more than Rs.10,000/- will not be considered valid.


(5) Chief Controller Revenue Officer / Superintendent of Stamps regarding franking machine system And to prepare rules/guidelines which are for strict monitoring by Chief Inspector of Registration Comes, it has to be followed by all franking licensees.


(6) The Franking Machine Company (Pitney Bowes India Limited, Forbes Technologies Limited) shall promptly furnish the information requested by the State Government.


(7) Existing franking licensees to load prepaid balance in franking machines henceforth Allowed to be given.



Important Link:-


HSC 12th SCIENCE ANSWER KEY 2023 DOWNLOAD CLICK HERE 



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીન ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહના વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬)ની આન્સર-કી અંગેની જરૂરી સૂચનાઓ.


1. ઉ.મા.પ્ર.પરીક્ષા માર્ચ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬)ના પ્રશ્નપત્ર સેટ નંબર (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રત્યુત્તર આપેલ છે.


2. આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો આ સાથે નિયત નમૂનામાં રજુઆત ફક્ત EMAIL gsebsciencebryolgmail.com ઉપર તા.૧૫/૦૪/૨૦૧૭, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. જેની નોંધ લેવી.


3. આન્સર-કી અંગેના કોઇ પ્રશ્નના પ્રત્યુત્તર અંગે કોઈ રજૂઆત હોય તો તે અંગેના આધારો /લેખિત દસ્તાવેજ રજૂ કરશે તે જ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે.


4. વિષયવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત ફક્ત E-MAIL મારફતે કરવાની રહેશે.


5. પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK” માં ભરવાની રહેશે. જેનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.


6. રજુઆત (ફોર્મ) સાથે ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે.


ચલણ સિવાયની રજૂઆત (ફોર્મ) ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. 7. જે પ્રશ્નની રજુઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે.





All Deputy Collectors, Office of Stamp Duty Assessment System are hereby directed to immediately implement the decision taken by the Government regarding the continuation of the fracking machine system subject to the said conditions and to inform all the fracking licensees under your district/office of the said decision of the Government and to implement it with immediate effect. is stated.

Related Posts

Matter of Continuation of Franking System of Payment of Stamp Duty
4/ 5
Oleh