Second Semester Examination conducted in academic year 2023-24
*District Primary Education Officer All*
* B.R.C. Co. O. all*
* C.R.C. Co. O. all*
*Report Card Download*
*Report Card (Cluster/Block/District) of Second Semester Examination conducted in academic year 2023-24 has been made available.* Which can be downloaded from the link given herewith *Link https://www.saralgujarat.in/.* State Level *Cluster Report Card, Block Report Card, District Report Card have been created.* In which the results of the study of all the subjects of each standard are given. Standard and subject wise study results are given. All these report cards will be useful in terms of educational planning based on which results can be improved. Also, ensure that all these report cards are downloaded and presented to the dignitaries during the next entrance festival so that the dignitaries who arrive during the next entrance festival are informed about the academic performance based on this information.*
*Report Card Download Link:* https://www.saralgujarat.in/
*Vidya Review Center Helpline:* 07923973615
Second Semester Examination conducted in academic year 2023-24
*જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ*
*બી.આર.સી. કો. ઓ. તમામ*
*સી.આર.સી. કો. ઓ. તમામ*
*Report Card Download*
*શૈક્ષણિક વર્ષ 2023-24 માં લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ (cluster/Block/District) ઉપલબ્ધ કરાવેલ છે.* જે આ સાથે આપેલ *લિંક https://www.saralgujarat.in/ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.* રાજ્ય કક્ષાએથી *Cluster Report Card, Block Report Card, District Report Card બનાવવામાં આવ્યા છે.* જેમાં દરેક ધોરણના તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિવાર મેળવેલ પરિણામ આપવામાં આવેલ છે. ધોરણવાર અને વિષયવાર અધ્યયન નિષ્પત્તિનું પરિણામ આપેલ છે. જેનાં આધારે પરિણામમાં સુધારો થાય એ પ્રકારે શૈક્ષણિક આયોજન સંદર્ભે આ તમામ રીપોર્ટ કાર્ડ ઉપયોગી બની રહેશે. તેમજ *આગામી પ્રવેશોત્સવ દરમ્યાન પધારનાર મહાનુભાવ આ માહિતીના આધારે શૈક્ષણિક કામગીરીથી અવગત થાય તે માટે આ તમામ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ થાય અને મહાનુભાવ સુધી રજૂ થાય તે સુનિશ્ચિત કરશો.*
*રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ લિંક:* https://www.saralgujarat.in/
*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન:* 07923973615